Skip to main content

મારુતી અલ્ટો 800 એક્સ્ટ્રા ફિચરે ઉડાળી લોકોની ઉઘં, એવરેજ પાવરફુલ અને કિમંત પર છે ખુબ ઓછી જુઓ વિગતો

 



ભારતીય કાર બજારમા વર્ષો થી મારુતી સુઝીકી નો દબદબો રહ્યો છે મારુતી સુઝીકી પોતાની અલગ અલગ પ્રકારની ગાડીઓ થી લોકો નો વિશ્ર્વાસ જીતવામાં સફળ રહી છે ફરી ગ્રાહકોનો વિશ્વાસ જીતવા માટે મારુતિ સુઝુકી અલ્ટો 800 ને 

નવા લુક માં લોન્ચ કરવા જઈ રહી છે અને આ ગાડીમાં એવા ફ્યુચર છે જે પહેલાની ગાડી કરતાં બિલકુલ અલગ જ હશે આ ગાડી ની તસ્વીરો જોઈને લોકોનું દિલ ખૂબ જ ખુશ થઈ ગયું છે જો આ તમે ખબર ધ્યાનથી ના વાંચી તો તમારે પણ નુકસાન ભોગવવું પડશે

મીડિયા રિપોર્ટ અનુસાર કંપની આ કારને વહેલી તકે લોન્ચ કરવા માંગે છે  એ પણ નવા રુપ રંગ નવા અવતારમાં અલ્ટો કાર લોકોની વચ્ચે આવશે જોકે આ વાતની ઓફીસીયલ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી પરંતુ મિડીયા રીપોર્ટ પર આ વાતનો મજબૂત દાવો કરવામાં આવી રહ્યો છે મારુતી સુઝીકી અલ્ટો 800 નું આ નવું વેરીયન્ટ સાલ 2023 ના દિવાળીના ખાશ તહેવારના રોજ લોન્ચ થઈ શકે છે કંપની આ કારને દિવાળીના ખાસ તહેવારોના દિવસે પોતાના ગ્રાહકોની વચ્ચે લાવવા માંગે છે જે ગ્રાહકો માટે ખૂબ મોટી સરપ્રાઇઝ ભેટ હશે જો આ ગાડીની એવરેજ ની વાત કરીએ તો 34 થી પણ વધારે આ ગાડી માઈલેજ આપીને ગ્રાહકોનો વિશ્વાસ જીતી શકે છે ગાડી ની તસ્વીરો સામે આવતા લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે અલ્ટો ના ચાહકો માં કુતુહલ સર્જાયું છે અને તેઓ આ કાર ને બુક કરવા ઉતાવળા થઈ રહ્યા છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો

Comments